હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતવાસીઓ વરસાદ માટે ફરી તૈયાર રહેજો, આગાહીકાર અંબાલાલ પટેલે કરી આગાહી.....
વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. 6 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી વરસાદ પડશે. 6થી 12 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના મોટાભાગમાં વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યુ છે. બંગાળના ઉપમહાસાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડશે.
મહત્વનુ છે કે વરસાદને લઈને ખેડૂતો માટે સારા સમાચાર છે દોઢ મહિના બાદ ફરી મેઘરાજા મહેરબાન થઈ શકે છે. રાજ્યમાં 5 દિવસ વરસાદની હવામાન વિભાાગે પણ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
5 અને 6 સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના મોરબી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં બે દિવસ બાદ સામાન્ય વરસાદને લઈ આગાહી કરવાં આવી છે.
અલનીનોની અસરથી ગુજરાતીઓ આ મહિનામાં વાવાઝોડાં માટે તૈયાર રહેજો, અંબાલાલ પટેલે કરી પગ નીચેથી જમીન સરકી જાય એવી આગાહી...
હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે વરસાદી સિસ્ટમ, અંબાલાલ પટેલની આગાહી..રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી
સૂર્યનો ઓતરા નક્ષત્રમાં પ્રવેશ થતા ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી જીવનદાન આપે એવી આગાહી..હજુ 7 દિવસ મેઘરાજા ગુજરાતને ઘમરોળશે, અંબાલાલ પટેલે કરી છે તોફાની આગાહી
હવે નક્કી ભાદરવો ભરપૂર! કેવો/કેટલો વરસાદ પડશે? કેટલી સિસ્ટમ? શું કોઈ મોટી હોનારત થશે? અંબાલાલ પટેલની આભ ફાડે એવી આગાહી...છેલ્લા 24 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ
વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતોને મળશે રાહત ? અંબાલાલ પટેલે આ આગાહી કરી
જુલાઇમાં ભરપુર વરસાદ (Rain) પડ્યા બાદ ઓગસ્ટ મહિનામાં જાણે વરસાદ ખેંચાયો છે. જુદા જુદા વિસ્તારમાં વરસાદના માત્ર ઝાપટા પડી રહ્યા છે. ત્યારે હવે વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આજે અને આવતીકાલે 25 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) કરી છે.
હવામાન વિભાગના આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી અને ભરૂચમાં વરસાદી ઝાપટા પડશે. જયારે 27 તારીખે ગુજરાતમાં સારો વરસાદ પડશે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં સારા વરસાદની શક્યતા છે. બીજી તરફ પ્રશાંત મહાસાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે. અરબ સાગરમાં પણ હવાનું હળવું દબાણ સર્જાય તેવી સંભાવના છે.
ફરી ગુજરાતમાં ભૂક્કા બોલાવશે વરસાદ : અંબાલાલ પટેલ
હજુ 7 દિવસ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા આ તો હજુ ટ્રેલર છે પિક્ચર તો હવે જોશો, હવામાન નિષ્ણાંતે વરસાદને લઈને કરી આગાહી
આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદ પડશે
No comments: